Hot Posts

6/recent/ticker-posts

Letest Rose Day Status in Gujarati, Best Rose Day Text in Gujarati

Best Gujarati Rose Day Status, Gujarati Rose Day Text Sms, Rose Status In Gujarati, Best Rose Day status Gujarati


Rose Day Special Quote and status images




*શબ્દોમાં ગુલાબનો રંગ ભરું છું,

સ્નેહની એમાં સુગંધ ભરું છું,

સજાવી લાગણીની બુંદોથી લે,

પ્રેમથી તને અર્પણ કરું છું.*

*"Happy Rose Day"*


*ગુલાબની ખુશ્બુ પણ ફિકી લાગે છે,

જ્યારે તમારા ચેહરા પર હસી ખીલી ઊઠે છે,

આવી રીતે હસતાં રહેજો,

તમારી ખુશીથી મારા જીવનમાં

મીઠાશ ખીલી ઊઠે છે.*

*"Happy Rose Day"*

  

Rose Day Status Gujarati


*તમારી અદાઓ નો શું જવાબ આપુ

આ અભિનયને શું ખિતાબ આપુ,

કોઈ તારાથી સુંદર ગુલાબ હોત તો લાવત

પણ જે પોતે જ ગુલાબ છે,

તેને શું ગુલાબ આપુ.*

*"Happy Rose Day"*


*વિહરવા નીકળે છે જ્યારે,

તુ દુનિયાનું અનુપમ સૌંદર્ય લઇને...

મહેકી ઉઠે છે આસપાસનું વાતાવરણ ત્યારે...

તારા સૌંદર્યની સુગંધ લઈને...

નિરાશ થઈ જાય છે હવે ફૂલો પણ 

તારી સુંદરતા જોઈને..*


Rose Day Gujarati Status


ફૂલ છું પણ કાંટાનો શણગાર કરું છું,

જિંદગી છે પણ મોતનો સ્વીકાર કરું છું,

અરે! જીવનમાં હું એક જ ભૂલ વારંવાર કરું છું,

માનવી છું ને માનવીને પ્રેમ કરું છું.*

*"Happy Rose Day"*


*એક અમથું આ ફૂલ પણ ન્યારું લાગે

તમે વાતો કરો તો થોડું સારું લાગે*

*"હેપ્પી રોઝ ડે"*


Rose Day Gujarati Status sms


 *એક રોઝ તેમના માટે 

જે મળતા નથી રોજ રોજ 

પણ યાદ આવે છે દરરોજ*

*Happy Rose Day*



 

ગુલાબની જેમ ખુશ્બુ ફેલાવતા રહો,

પવનની જેમ શીતળતા રેલાવતા રહો,

મળ્યું છે અમૂલ્ય માનવજીવન,

સદા હસતાં રહો ને હસાવતાં રહો.*

*Happy Rose Day*


Gujarati Rose Day Status text


 *નાનું પડ્યું મારું ગુલાબ

એવો હતો તારો રૂઆબ.*

*🌹Happy Rose Day🌹*

 

*ગુલાબની પણ કંઇક મજબૂરી રહી હશે

જ્યારે એણે કાંટા સાથે દોસ્તી કરી હશે.*

*Happy Rose Day*


Best Rose Day status in gujarati text


*ચેહરા આપકા ખીલા રહે ગુલાબ કિ તરહ
નામ આપકા રોશન રહે આફતાબ કી તરહ
ગમ મેં ભી આપ હંસતે રહે ફૂલો કી તરહ
અગર હમ ઇસ દુનિયા મેં ન રહે આજ કી તરહ.*
*" Happy Rose Day"*



*"R" is for "Red"
"Red" is for "Blood"
"Blood" is for "Heart"
"Heart" is for "Love"
"Love" is for "You"
"You're" for me "Forever"*
*"Happy Rose Day"*

Post a Comment

0 Comments