Hot Posts

6/recent/ticker-posts

દેશના આદરણીય યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના મનકી બાતનો 101 મો એપિસોડ #Santrampur

આજરોજ કડાણા તાલુકાના શિયાલ મુકામે ગુજરાત સરકારના કેબિનેટ આદિજાતિ વિકાસ અને શિક્ષણ મંત્રી શ્રી આદરણીય પ્રો. ડૉ. કુબેરભાઇ ડિંડોર સાહેબે દેશના આદરણીય યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના મનકી બાતનાનો ૧૦૧ મો એપિસોડ સંતરામપુર વિધાનસભા ક્ષેત્રના શિયાલ ખાતે નિહાળવામાં આવ્યો. સાથે પાર્ટીના પ્રમુખ, મહામંત્રી, કાર્યકર્તાઓ, સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.

Post a Comment

0 Comments