આજરોજ સંતરામપુર ડેપો ખાતે આદિજાતિ વિકાસ અને પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણના કેબિનેટ મંત્રી પ્રો. ડૉ. કુબેરભાઈ ડીંડોર સાહેબની અધ્યક્ષતામાં નવીન સંતરામપુરથી મોરબી, સંતરામપુર થી ભાભર અને સંતરામપુર થી સંજેલી બસનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું. આ સાથે પાર્ટીના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.
સંતરામપુર ડેપો ખાતે નવીન સંતરામપુરથી મોરબી, સંતરામપુર થી ભાભર અને સંતરામપુર થી સંજેલી બસનું ઉદ્દઘાટન #Santrampur
byKetan R Pagi
-
0